પૈસા બચાવવાથી નહીં કમાવવાથી અમીર બનાય... [કપિલ સતાણી] - KAPIL SATANI

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, October 5, 2017

પૈસા બચાવવાથી નહીં કમાવવાથી અમીર બનાય... [કપિલ સતાણી]


➡કોઈ એવી દુકાન બતાવો કે જે M. R. P થી 10 થી 20 ટકા ડિસ્કાઉન્ટ ભાવે વસ્તુ આપતી હોય??
➡કોઈ એવી દુકાન બતાવો કે જે દર મહિને પ્રોડક્ટની ખરીદી પર 10 ટકા પ્રોડક્ટ મફત આપતી હોય??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેની દુકાનની પ્રોડક્ટ વાપરવાથી તે દુકાન આપણને પૈસા આપતી હોય??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેને ગ્રાહકને ક્વોલિટી પ્રોડક્ટ આપવામાં રસ હોય??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેની પ્રોડક્ટ વાપરવાથી આપણા નાનામોટા સપના પૂરા થાય??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેની પ્રોડક્ટ વાપરવાથી વિદેશ ફરવા મળે??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેની પ્રોડક્ટ વાપરવાથી તે દુકાન આપણી કારલોનનાં હપ્તા ભરે??
➡કોઈ એવી દુકાન બતાવો કે જેની પ્રોડક્ટ વાપરવાથી તે દુકાન આપણી હોમલોનનાં હપ્તા ભરે??
➡જો આનો જવાબ "હા" હોય તો દુકાન બદલવાની જરૂર નથી અને આગળ વાંચવાની પણ જરુર નથી....

પણ....
જો આનો જવાબ "ના" હોય તો આગળ જરુરથી વાંચજો.
➡વેસ્ટીજ નામની ભારતીય કંપનીની પ્રોડક્ટ વાપરવાથી અને લોકોને વાત કરવાથી અને લોકોનું નેટવર્ક બનાવવાથી ઉપરની બધી જ વાતનો જવાબ હા માં આવશે.
➡શુન્ય રોકાણથી કંપની 100 થી વધારે પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી આપે છે.(18 વર્ષથી ઉપર કોઈ પણ ભારતીય નાગરીક માત્ર આધાર કાર્ડની ઝેરોક્ષ આપી ડીસ્ટ્રીબ્યુટરશીપ લઈ શકે છે) જ્યારે માર્કેટમાં એક બે પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી માટે પણ લાખો રુપિયાનું રોકાણ કરવું પડે છે.
➡અત્યાર સુધી આપણે અનેક નામી-અનામી કંપનીઓનો પ્રચાર કરી હજારો - લાખો રુપિયાનો વેપાર કરાવી નાખ્યો પણ આપણે કોઈ દિવસ ઠંડા દિમાગે વિચાર્યું કે આપણને શું મળ્યું??
➡શું આપણે બીજાનાં સપનાઓનો જ વિચાર કરીએ છીએ?!!
➡શું આપણા પોતાના કંઈ સપના જ નથી??
➡પ્રોડક્ટ વાપરવાથી અને લોકોને વાત કરવાથી સપના પૂરા થતા હોય તો પ્રોડક્ટ વાપરવામાં શું તફલીક??
➡પૈસા બચાવવાથી નહીં કમાવવાથી અમીર(રીચ) બનાય!!
➡શું આપ આપનાં પરીવારનાં સપના પૂરા કરવા તૈયાર છો?? તો એક સાબુ પણ આપની જિંદગી બદલી શકે છે. જરુર છે માત્ર સપનાની અને ઝનુનની...
➡જો આપ ડાયરેક્ટ સેલિંગને આપનું ભવિષ્ય જોવા માંગો છો? તો આ એક સોનેરી તક છે. (આવનારા સમયમાં આપણા બાળકો નેટવર્ક માર્કેટીંગ વિશેનો અભ્યાસક્રમ ભણતા હોય તો નવાઈ નહીં!!! દિલ્લી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ માં નેટવર્ક માર્કેટીંગ વિષય દાખલ કરવામાં આવ્યો છે.)
➡ જો આપ વધુ માહિતી લેવા ઈચ્છો છો તો આપ કોલ - વોટસ એપ થી સંપર્ક કરી શકો છો.
સંપર્ક - 09428117094

Post Top Ad