About us - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

About us


I am kapil satani associated with  academic and literary activities. I am also doing a job and have a good income but some dreams are those that do not end up with a single income, it is a motivation to start this business with excellence in earning extra time in part and also help people. And yes ... even though I am very busy in literary and social activities, I am ready to do anything for my family's dreams. Except for a job, the expansion time has taken a campaign to give people the correct information and make them self-reliant, which is a joy. If there is a change in life by changing the pickup, do not worry about changing the shop ?? Let's do something to please the family by doing a little bit of fun. Click here to know more about Kapil Satani life and activities

THIS BLOG IS CONSUMER EMPOWERMENT OPPORTUNITY AND DIRECT SELLING BUSINESS. PART TIME BUSINESS. SHOP CHANGE AND LIFE CHANGE. CONSUMER EMPOWERMENT PROGRAMM JOIN AND SIX FIGURE EARN INCOME. WORLD BEST OF THE BEST GREAT OPPORTUNITY. 
AND.... THINKING FULL ARTICLES AND KAPIL SATANI PUBLISH BOOK AND LITERATURE INFORMATION. 


નામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી
જન્મ તારીખ:-25-02-1987
વ્યવસાય:-પ્રાથમિક શિક્ષક
શોખ:-વાંચન, લેખન, પ્રવાસ
વતન:-માલપરા તા.વલ્લભીપુર જિ. ભાવનગર
હાલ:-બોટાદ
સંપર્ક-યોગેશ્વરનગર, ભાવનગર રોડ, બોટાદ-364710 
સંપર્ક નંબર -9428117094
ઈમેલ -kapilsatani87@gmail.com
બ્લોગ -www.kapilsatani.com
કરેલ પ્રવૃતિઓ:-
(1)પૂર્વ તંત્રી-જીવંત શિક્ષણ 
(2)પૂર્વ તંત્રી-ચાલો ભણવા
(3)પૂર્વ સંપાદક-બાલવિચાર
(4)પૂર્વ પરામર્શક-બાલ સમાચાર
(5)પૂર્વ સંપાદક & કોલમિસ્ટ-AT THIS TIME માસિક રાજકોટ
(6)પૂર્વ કોલમિસ્ટ-લોકચર્ચા સાપ્તાહિક
(7)પૂર્વ કોલમિસ્ટ-ટંકાર સાપ્તાહિક
(8) પૂર્વ સંપાદક -શિક્ષણ વિચાર (B.R.C ભવન સાયલનું મુખપત્ર)
હાલની પ્રવૃતિઓ:-
(1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ
(2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ
(3) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા
પ્રકાશિત પુસ્તકો:-
(1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ)
(2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા)

પ્રકાશિત લેખોનાં સામયિક અને અખબારોનાં નામ
★સાહિત્યિક સામયિકોનાં
(1)વિ-વિદ્યાનગર (2) ભાવિક પરિષદ(3)જીવનમૈત્રી(4)મૈત્રી સ્પંદન(5) AT THIS TIME (6)પ્રિયજન(7) ૐ તત સત્ત(8)કણબીદર્શન(9)પાંચમી દિશા(10) સંવેદન

★શૈક્ષણિક સામયિકો
(11) સબળાશિક્ષણ (12) કલાસરૂમ ટેકનિકસ (13) શિક્ષણ સુધા(14) જીવન શિક્ષણ(15)શિક્ષણ ચિંતન (16)શિક્ષણ વિચાર

★બાળ સામયિકો 
(17) વિદ્યા સૃષ્ટિ (18) બાલ સૃષ્ટિ (19)બાલવિનોદ (20) ફૂલવાડી (21) બાલમૂર્તિ (22) બાલવિચાર (23) બાળ સમાચાર (24) બાળરંજન (25) ચાંદાંપોળી (26)બાલ વિશ્વ (27) કલરવ 

★સામાજિક સામયિકો
(28)સૌરાષ્ટ્ર-કચ્છ પ્રજાપતિ સમાચાર (29) મહર્ષિ પ્રજાપતિ(30)પ્રજાપતિ દર્શન(31)ચેતના

★સાપ્તાહિકો
(32) લોકચર્ચા સાપ્તાહિક, જેતપુર(33) ટંકાર સાપ્તાહિક, સુરેન્દ્રનગર

★દૈનિકો
(34)દિવ્ય ભાસ્કર (35) સૌરાષ્ટ્ર સમાચાર(36)ફૂલછાબ(37)સૌરાષ્ટ્ર આસપાસ(38) આસ્થાનું કિરણ

1 comment:

  1. બાળસામાયિક જે આપે યાદી મૂકી તે ને લવાજમ મારે ભરવા છે
    તો સરનામા સાથે માહિતી મળશે

    ReplyDelete

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad