વિચારક્રાંતિ- કપિલ સતાણી - KAPIL SATANI

SHOP CHANGE, LIFE CHANGE

Breaking

Post Top Ad

Post Top Ad

Friday, October 20, 2017

વિચારક્રાંતિ- કપિલ સતાણી

વિચારક્રાંતિ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છે. યુવાનો, મહિલાઓ કે પછી બાળકો હોય તો બીજી તરફ શિક્ષણ, અધ્યાત્મ અને રાજકીય વિષયોની ચર્ચા પણ છે. ટુંક સમયમાં વિચારક્રાંતિ પુસ્તકની દ્વિતિય આવૃત્તિ શબ્દસેતુ પ્રકાશન પ્રકાશિત થઈ રહી છે. 

પ્રથમ આવૃત્તિ - 2016
ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત 

👉 વિચારક્રાંતિ પુસ્તક અંગે અવલોકન

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad