ડૉ. સંજય કોરિયાનાં તંત્રીપદ અને કપિલ સતાણીના સંપાદન તળે ચાલતા શિક્ષણ સેતુ સામયિક શિક્ષણનાં નવીન પ્રવાહો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી થતાં કામને હંમેશાં શિક્ષણજગત સામે મૂકી પ્રોત્સાહિત કરવાનો નાનો સરખો પ્રયાસ છે.
આપ પણ આપની શાળામાં બાળકોનાં શારીરિક, માનસિક વિકાસ કરતા વિશિષ્ટ પ્રયોગો,પ્રવૃત્તિને અમે શિક્ષણ સેતુ ઈ સામયિકના માધ્યમથી લાખો લોકો સુધી આપનીવાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું...
આપને શિક્ષણ સેતુ ઈ સામયિક ગમ્યું હોય તો આપ વોટ્સએપ, ફેસબુક તેમજ સોશિયલ મીડિયાનાં માધ્યમથી આપ શેર કરશો એવી અપેક્ષા....
આપને શિક્ષણ સેતુ ઈ -સામયિક કેવું લાગ્યું, આપના સુઝાવો-પ્રતિભાવો આપ અમને પત્ર, વોટ્સએપ, ઈ-મેલનાં માધ્યમથી મોકલી શકો છો.
આપને શિક્ષણ સેતુ ઈ -સામયિક કેવું લાગ્યું, આપના સુઝાવો-પ્રતિભાવો આપ અમને પત્ર, વોટ્સએપ, ઈ-મેલનાં માધ્યમથી મોકલી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક:-
કપિલ સતાણી
સંપાદક
શિક્ષણસેતુ ઈ -સામયિક
942811794★ આપ નીચેની લિંક ક્લિક કરી શિક્ષણ સેતુનાં તમામ અંકો વાંચી શકશો.
અહીં ક્લિક કરો અને તમામ અંકો વાંચો
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI