કપિલ સતાણી અને સંજય કોરિયા સંપાદિત "પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ"પુસ્તક કે જેમાં પ્રજાપતિ સમાજનાં લેખકો, પત્રકારો અને સાહિત્યકારો તેમજ કવિઓની માહિતી સંગૃહિત કરવામાં આવી છે. આ પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જો આ પુસ્તક ગમે તો ગમતાંનો ગુલાલ કરીએ એ ન્યાયે આપ આપના ફેસબુક, વોટસ એપ ગૃપ અને અન્ય સોશિયલ મીડિયા પર શેર કરી વધુને વધુ પ્રજાપતિ સમાજનાં લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. આ પુસ્તકથી પ્રજાપતિ સમાજનાં લેખકો અને પત્રકારોને સંકલિત કરવામાં આવ્યા છે અને એકબીજાને નજીક લાવી સમાજનાં વિકાસ માટે નવું શું થઈ શકે તે વિચાર લેખકો અને પત્રકારોથી વિશેષ કોણ આપી શકે!!! આગામી સમયમાં પણ વિશેષ પુસ્તક પ્રકાશિત કરવાની ઇચ્છા છે. લેખકો અને પત્રકારો સમાજની પાયાની જાગીર છે. જો સામાજિક રીતે લેખકો અને પત્રકારોને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો મોટું અને ગ્રાસરુટ લેવલથી કામ થઈ શકે તેમ છે.
"પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ "પુસ્તક અંગેનાં આપના પ્રતિભાવો આવકાર્ય છે.
આપના જ
કપિલ સતાણી & સંજય કોરિયા
👉 ખાસ નોંધ - પ્રજાપતિ સમાજનાં ફેસબુક અને વોટસ એપ ગૃપમાં આ લીંક શેર કરવા વિનંતી છે
👉 ખાસ નોંધ - પ્રજાપતિ સમાજનાં ફેસબુક અને વોટસ એપ ગૃપમાં આ લીંક શેર કરવા વિનંતી છે
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI