મારી બાળવાર્તાઓ - કપિલ સતાણી - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Friday, October 20, 2017

મારી બાળવાર્તાઓ - કપિલ સતાણી

બોટાદનાં સર્જક કપિલ સતાણીનું "મારી બાળવાર્તાઓ" પુસ્તક પ્રકાશિત થયું.


બોટાદનાં યુવાસર્જક  અને શિક્ષક કપિલ સતાણીનું ત્રીજું પુસ્તક "મારી બાળવાર્તાઓ" તાજેતરમાં પ્રકાશિત થયું. સંપૂર્ણ રંગીન આ પુસ્તકમાં બાળકો માટે પ્રેરણાદાયી બાળવાર્તાઓ પ્રગટ કરવામાં આવી છે. 
                    આ અગાઉ પણ કપિલ સતાણીનાં બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. જેમાં એક નિબંધસંગ્રહ "વિચારકાંતિ" અને પ્રજાપતિ સમાજનાં લેખકો અને પત્રકારો અંગેનું "પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ" આ બંને પુસ્તકો દ્વારા તેમને ગુજરાતમાં એક અનોખી ઓળખ પ્રાપ્ત થઇ છે. ટુંક સમયમાં "વિચારકાંતિ" ની દ્વિતીય આવૃત્તિ પણ પ્રકાશિત થઈ રહી છે. 

👉 પ્રથમ આવૃત્તિ :2016
પ્રકાશક - શબ્દસેતુ પ્રકાશન અમદાવાદ 
પ્રાપ્તિ સ્થાન - રાજેશ બુક સેલસૅ
મોબાઇલ - 9879371945


No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad