જરુર છે દેશને ગાંધી વિચારની,
જરુર છે સત્ય-અહિંસા-પ્રેમની.
ગાંધીનું આ અમર અખંડ ભારત,
જગમહીં પ્રેરણા આપશે શ્રેષ્ઠ ભારત.
ચાલો ડગ માંડીએ સ્વચ્છતા ભણી,
પ્રજ્વલિત કરીએ મશાલ સ્વચ્છતા તણી.
ગામડાંઓને સમૃદ્ધિનો સાચો ખજાનો બનાવીએ,
જનમાનસના નિરાશ ચહેરાને સુંદર સજાવીએ.
ભારતને સાચી જીવંત લોકશાહી બનાવીએ,
ગાંધી વિચારની પ્રગટ જ્યોત જલાવીએ .
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI