જીંદગીના જીવનવાદ માં ફસાવવામાં મજા.
દુનિયાની બેરેહમીમાં આવ્યા કરતા,
જગની રોશની માણવામાં મજા .
વ્યર્થ તકવાદો માં પડ્યા કરતા,
સાચા સત્તાવાદોમાં પડવામાં મજા .
શા માટે ? પશુવાદમાં પડ્યો છે,
અનેરી પળોમાં માનવવાદમાં મજા .
મળે જો વિચારો સદા ઉન્નત,
તો દુન્યવી વિચારવાદમાં મજા.
~કપિલ સતાણી
No comments:
Post a Comment
THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI