પ્રકાશકિરણ (કાવ્ય)-કપિલ સતાણી - KAPIL SATANI

textgram_1535992147

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Post Top Ad

Ads

Monday, September 10, 2018

પ્રકાશકિરણ (કાવ્ય)-કપિલ સતાણી

20180910_221814_0001

તુજને થવું પડશે પ્રકાશકિરણ,

જગ અજવાળવા બનજે પ્રેમકિરણ.


કો'કદી એકાદ કાર્ય સજાવજે,

જીવનને અણમોલ કરી દીપાવજે.


ખૂશનુમા ભર્યાં વાતાવરણ કાજે,

તું દિવ્યતા અનુભવજે આજે.


પૃથ્વી પર પાથરજે તારું કિરણ,

બનજે ના મૃગજળ કેરું હિરણ.


દિવ્યતાની હાથમાં લઈ જયોતિ,

સમજજે જીવનને ધન્ય મોતી.

                     - કપિલ સતાણી 

     

1 comment:

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad