મજા..(કાવ્ય) - KAPIL SATANI

textgram_1535992147

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Post Top Ad

Ads

Saturday, September 8, 2018

મજા..(કાવ્ય)

20180909_005421_0001



વમળોના વિખવાદમાં ફસાયા કરતા,
જીંદગીના જીવનવાદ માં ફસાવવામાં મજા.

દુનિયાની બેરેહમીમાં આવ્યા કરતા,
જગની રોશની માણવામાં મજા .

વ્યર્થ તકવાદો માં પડ્યા કરતા,
સાચા સત્તાવાદોમાં પડવામાં મજા .

શા માટે ? પશુવાદમાં  પડ્યો છે,
અનેરી પળોમાં માનવવાદમાં મજા .

મળે જો વિચારો સદા ઉન્નત,
તો દુન્યવી વિચારવાદમાં મજા.
               
                               ~કપિલ સતાણી

1 comment:

  1. blogger_logo_round_35

    AIM TO PLAY NOW – The Ultimate Guide to Mobile Casino Games
    It's a fantastic experience, and 하남 출장샵 it's also the reason that it's such a great 영천 출장마사지 way 통영 출장샵 to use a device with 순천 출장안마 a mobile device or 충청북도 출장마사지 a computer.

    ReplyDelete

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad